સૂતા પહેલા જીરાનું પાણી પીવાના 5 ફાયદા

19 July, 2024

ઈન્ડોનેશિયાને પ્રવાસીઓનું સ્વર્ગ કહેવામાં આવે છે.

દર વર્ષે ભારતમાંથી હજારો પ્રવાસીઓ અહીં આવે છે, જેનું કારણ ત્યાંનું સસ્તું ચલણ છે

ફોર્બ્સ અનુસાર, ભારતમાં 10 રૂપિયા ઇન્ડોનેશિયામાં 1931 રૂપિયા બરાબર છે.

ઈન્ડોનેશિયાનું ચલણ પણ રૂપિયો છે.

પહેલા ત્યાંની નોટો પર ભગવાન ગણેશનો ફોટો હતો.

કેટલીક સદીઓ પહેલા ઈન્ડોનેશિયા એક હિંદુ દેશ હતો.

પરંતુ આજે તે વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ છે.

સસ્તી હોટેલ્સ, ફૂડ અને સુંદર બીચને કારણે પ્રવાસીઓ તેને પસંદ કરે છે.

ભારત સરકાર ઈન્ડોનેશિયા માટે ફ્રી વિઝા આપે છે