9 august 2025

જો રક્ષાબંધન પર તમે રાખડી ના બાંધી શકો, તો જાણો ક્યારે બાંધવી?

Pic credit - AI

દર વર્ષે રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 9 ઓગસ્ટના રોજ આજે  ઉજવવામાં આવશે.

Pic credit - AI

રક્ષાબંધન ભાઈ અને બહેનના પવિત્ર સંબંધનું પ્રતીક છે. આ દિવસે, બહેનો તેમના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.

Pic credit - AI

જોકે, ઘણી વખત કોઈ કારણોસર, ઘણી બહેનો તેમના ભાઈને રાખડી બાંધી શકતી નથી.

Pic credit - AI

પરંતુ જો તમારી સાથે આવી પરિસ્થિતિ હોય, તો 3 તારીખો છે જેમાં તમે તમારા ભાઈના કાંડા પર રાખડી બાંધી શકો છો.

Pic credit - AI

જો તમે રક્ષાબંધન પર રાખડી બાંધી શકતા નથી, તો તમે બીજના દિવસે રાખડી બાંધી શકો છો.

Pic credit - AI

આ દિવસ રક્ષાબંધનના બીજા દિવસે આવે છે. બીજનો આ દિવસ 10 ઓગસ્ટના રોજ બપોરે 12:09 વાગ્યાથી શરૂ થશે અને 11 ઓગસ્ટના રોજ સવારે 10:30 વાગ્યા સુધી ચાલુ રહેશે.

Pic credit - AI

તે બાદ ચતુર્થીના દિવસે પણ રાખડી બાંધી શકો છો. આ માટે, ચતુર્થી ગુરુવારે ન હોવી જોઈએ તે જરૂરી છે. આવા કિસ્સામાં, તમે 12 ઓગસ્ટના રોજ રાખડી બાંધી શકો છો.

Pic credit - AI

તમે ગોકુળ આઠમ પર રાખડી બાંધી શકો છો. આ તારીખ 16 ઓગસ્ટ છે. તમે આ દિવસે શુભ મુહૂર્ત જોઈને રાખડી બાંધી શકો છો.

Pic credit - AI