8 august 2025

શું તમે પણ બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખો છો? થશે આ મોટું નુકસાન

Pic credit - AI

વાસ્તુ શાસ્ત્રમાં ઘરના દરેક ખૂણાને લગતા કેટલાક નિયમો કહેવામાં આવ્યા છે. તે સાથે બાથરૂમ વિશે પણ ઘણી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Pic credit - AI

ઉદાહરણ તરીકે, જો કોઈના ઘરમાં બાથરૂમની દિશા યોગ્ય ન હોય, તો ત્યાં વાસ્તુ દોષ લાગે છે. આ સાથે, બાથરૂમના દરવાજા વિશે પણ ઘણા નિયમો કહેવામાં આવ્યા છે.

Pic credit - AI

તમે જોયું હશે કે કેટલાક લોકોને બાથરૂમમાંથી બહાર નિકળ્યા પછી દરવાજો ખુલ્લો જ રાખી દે છે ત્યારે આમ કરવાથી શું થાય છે ચાલો જાણીએ  

Pic credit - AI

જો તમે જાણે અજાણે આ ભૂલ કરી રહ્યા છો, તો  તમારે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, તેમજ જીવનમાં મુશ્કેલીઓ વધે છે

Pic credit - AI

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, બાથરૂમ એ જગ્યા છે જે નકારાત્મક ઉર્જા સૌથી વધુ ઉત્પન્ન કરે છે. આવી સ્થિતિમાં, આખા ઘરનું વાતાવરણ અસંતુલિત થવા લાગે છે.

Pic credit - AI

બાથરૂમમાં સતત પાણીનો પ્રવાહ અને ભેજ નકારાત્મકા ઉત્પન્ન કરે છે. આ સાથે તેની ગંધ ઘરના અન્ય ભાગોની ઉર્જાને અસર કરે છે, જેના કારણે વાતાવરણ અસંતુલિત થાય છે.

Pic credit - AI

બાથરુમમાં ભેજ કે ગંધ બિલકુલ ન આવવા દો, તે તમારા સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે.

Pic credit - AI

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી 

Pic credit - AI