12 April 2025

AC માંથી ટપકવા લાગ્યું છે પાણી? લીકેજ રોકવા બસ કરી લો આટલું

Pic credit - google

ગરમી અને ભેજથી રાહત મેળવવા માટે એસી શ્રેષ્ઠ ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે તેમાં કોઈ શંકા નથી. પરંતુ તેનાથી સંબંધિત ઘણી સમસ્યાઓ ચિંતાનું કારણ બને છે

Pic credit - google

આવી જ એક સમસ્યા છે AC માંથી પાણી લીકેજ થવું. મોટાભાગના લોકો આ સમસ્યાના ઉકેલ માટે AC નીચે ડોલ મુકીને ભૂલી જાય છે

Pic credit - google

પણ આમ કરવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે. ત્યારે ACમાંથી લિકેજની સમસ્યા સર્જાય તો શું કરવું ચાલો જાણીએ

Pic credit - google

સામાન્ય રીતે એર ફિલ્ટર સ્વચ્છ ન હોવાને કારણે ACમાંથી પાણી લીક થવા લાગે છે. આવી સ્થિતિમાં, દર  2-3 મહિને તેને સાફ કરવું.

Pic credit - google

જો તમને લાગે કે ડ્રેઇન લાઇન ભરાઈ ગઈ છે, તો તરત જ એસી બંધ કરો અને તેને બરોબર સાફ થયા પછી શરુ કરો

Pic credit - google

ACના ઇન્ડોર યુનિટમાં સ્થિત ડ્રેનેજ પાઇપ ચેક કરો. ક્યારેક તેમાં પણ સમસ્યા હોય છે.

Pic credit - google

જો AC ના ડ્રેઇન પેનને નુકસાન થાય છે, તો આ પાણી રૂમની અંદર પડવા લાગે છે. આથી તેનું સર્વિસ કરાવો

Pic credit - google

ડ્રેઇન લાઇનને લાંબા સમય સુધી સાફ રાખવા પાણીમાં વિનેગર ભેળવીને 6 મહિનામાં એક રેડો. આમ કરવાથી પાઇપમાં બેક્ટેરિયા મરી જાય છે.

Pic credit - google