20 June 2025

ફ્રિજમાં ગેસ ખતમ થઈ ગઈ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?

Pic credit - google

શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસુ, ફ્રિજની જરુર દરેક સિઝનમાં પડે છે

Pic credit - google

ફ્રિજમાં ખોરાક રાખવાથી ખોરાક બગડતો નથી.

Pic credit - google

પરંતુ ક્યારેક ફ્રિજમાં ગેસ ખતમ થઈ જાય છે.

Pic credit - google

ત્યારે ફ્રિજમાં ગેસ ખતમ થઈ ગયો છે તે કેવી રીતે જાણી શકાય ચાલો સમજીએ

Pic credit - google

આવી સ્થિતિમાં, તમે કેટલાક સંકેતો પરથી જાણી શકો છો કે ફ્રિજમાં ગેસ ખતમ થઈ ગયો છે.

Pic credit - google

જ્યારે ફ્રિજમાં ગેસ ખતમ થઈ જાય છે, ત્યારે ફ્રિજમાં રાખેલી વસ્તુઓ બગડવા લાગે છે.

Pic credit - google

કન્ડેન્સર પ્લેટમાં વધુ બરફ બનવાનું શરૂ થશે.

Pic credit - google

ફ્રિજમાંથી થોડી ગંધ આવવા લાગશે અને આ ઉપરાંત, જ્યારે ફ્રિજમાં ગેસ ખતમ થઈ જાય છે, ત્યારે તેમાં રાખેલુ દૂધ પણ ફાટવા લાગે  છે.

Pic credit - google

જો આવુ બને ત્યારે સમજી જવું કે ફ્રિજનો ગેસ ખતમ થઈ ગયો છે

Pic credit - google