22 May 2025

Insta પર નથી મળી રહ્યા વ્યૂઝ.. તો અજમાવો આ ટ્રિક

Pic credit - google

આજકાલ દરેક વ્યક્તિ વાયરલ થવા માંગે છે, પહેલા આ માટે TikTok ફેમસ હતું પરંતુ હવે તે Instagram છે.

Pic credit - google

ઘણા લોકોને ખૂબ પ્રયાસ કરવા છતાં ફેમસ નથી થતા અને ઘણા લોકો રાતોરાત વાયરલ થઈ રહ્યા છે.

Pic credit - google

જો ઇન્સ્ટાગ્રામ પર તમારા વ્યૂઝ વધી રહ્યા નથી. જો તમે કોઈ નવો કન્ટેન્ટ મૂકવા માંગતા હોવ, તો નવું એકાઉન્ટ બનાવવાની જરૂર નથી.

Pic credit - google

કેટલાક નાના ફેરફારો સાથે, તમે હાલ એકાઉન્ટને નવા દેખાવમાં બદલી શકો છો.

Pic credit - google

રીલ્સમાં ટ્રેન્ડિંગ અને લોકપ્રિય ઓડિયો ટ્રેકનો ઉપયોગ કરો, સોંગ અથવા તો ડાયલોગ યુઝ કરો

Pic credit - google

રીલ્સ 7-10 સેકન્ડની કે પછી 10-20 સેકન્ડની બનાવો, લાંબી રીલ્સ લોકો જોવાનું ટાળે છે

Pic credit - google

વીડિયોની ક્વોલીટી અને એડિટીંગ હાઈ ક્વાલિટીનું રાખો, તેમજ વીડિયો કે પોસ્ટ સાથે હેશટેગ્સ શામેલ કરો

Pic credit - google

નિયમિત રીતે તમારી પ્રોફાઇલ એક્ટિવ રાખો જેથી તમારું એકાઉન્ટ એક્ટિવ રહેશે.

Pic credit - google