22 May 2025

આ છે અમદાવાદના સૌથી સસ્તા વિસ્તારો ! ભાડે રહેવા માટે બેસ્ટ 

Pic credit - google

અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું અને સૌથી મોંઘુ શહેર છે, પણ તેમ છતા અમદાવાદના અમુક વિસ્તારો ખુબ જ સસ્તા છે.

Pic credit - google

જેમાં પહેલું છે વસ્ત્રાલ, વસ્ત્રાલ અમદાવાદનો એક હાઈ લેવલનો વિસ્તાર છે, પરંતુ તે સૌથી સસ્તો વિસ્તાર પણ છે, અહીંના ઘરોનું ભાડુ ખુબ જ સસ્તું હોય છે

Pic credit - google

ચાંદખેડા એક વ્યાપારી કેન્દ્ર છે અને અમદાવાદનો આ વિસ્તાર સૌથી સસ્તો વિસ્તાર પણ છે

Pic credit - google

મોટેરા ખૂબ જ સારું લોકેશન છે, અને અમદાવાદના આ વિસ્તારમાં ભાડે રહેવું સસ્તુ પડી શકે છે .

Pic credit - google

નાના ચિલોડા, તે અમદાવાદના વિકસિત વિસ્તારોમાંનો એક વિસ્તાર છે, તેમા પણ ભાડે રહેવુ સસ્તું પડી શકે

Pic credit - google

નવા નરોડા અમદાવાદમાં સારી રીતે જોડાયેલ અને ભાડે રહેતા લોકો માટે સસ્તો વિસ્તાર છે

Pic credit - google

ગોતા એક પ્લાન્ડ એરિયા છે અને ભાડા માટે પણ ખુબ સસ્તું છે

Pic credit - google

નિકોલ પણ ભાડે રહેતા લોકો માટે સસ્તું પડી શકે છે કારણ કે આ પણ અમદાવાદનો સૌથી સસ્તો વિસ્તાર છે.

Pic credit - google