31 october 2025 

ભારતના કેટલા રાજ્ય બાંગ્લાદેશ સાથે સીમા ધરાવે છે?

Pic credit - wHISK

ભારત એટલો વિશાળ દેશ છે કે તે ઘણા દેશો સાથે સરહદ ધરાવે છે. સાત દેશો ભારત સાથે સરહદ શેર છે.

Pic credit - wHISK

ભારતની સાથે બાંગ્લાદેશ, ભૂતાન, ચીન, મ્યાનમાર, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને નેપાળ સરહદ શેર કરે છે

Pic credit - wHISK

ભારત બાંગ્લાદેશ સાથે આશરે 4,096 કિલોમીટરની સરહદ ધરાવે છે.  બાંગ્લાદેશની સરહદે ભારતના 5 રાજ્ય જોડાયેલા છે

Pic credit - wHISK

જેમાં પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ એ પાંચ ભારતીય રાજ્ય છે જે બાંગ્લાદેશ સાથે સરહદ શેર કરે છે.

Pic credit - wHISK

પશ્ચિમ બંગાળ એ ભારતીય રાજ્ય છે જે બાંગ્લાદેશ સાથે સૌથી લાંબી સરહદ ધરાવે છે, જેની કુલ સરહદ 2,216.7 કિલોમીટર છે.

Pic credit - wHISK

પશ્ચિમ બંગાળ પછી, આસામ 263 કિમી, મેઘાલય 443 કિમી, ત્રિપુરા 856 કિમી અને મિઝોરમ લગભગ 318 કિમી લાંબી છે.

Pic credit - wHISK

બાંગ્લાદેશ ભારતીય રાજ્યોની બોર્ડર સાથે જોડાયેલ છે, જેના કારણે ત્યાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશતા લોકોનો મુદ્દો ઉભો થાય છે.

Pic credit - wHISK