આ જગ્યાઓ પર વિમાનને ઉડવા પર પ્રતિબંધ

15 FEB 2024

Pic credit - Freepik

વિમાન ખુલ્લા આકાશમાં ગમે ત્યાં ઉડી શકે છે, પરંતુ દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં વિમાનને ઉડવાની મનાઈ છે

આવી જગ્યાઓને NO Fly Zone કહેવામાં આવે છે. આજે અમે તમને આવા નો ફ્લાય ઝોન વિશે જણાવશું

અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા ડિઝની પાર્કની ઉપરથી વિમાન નથી ઉડાવી શકાતું

તિબ્બત પર પણ વિમાન ઉડાવવાની મનાઈ છે

ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર માચુ પેચુની ઉપરથી પણ વિમાન ઉડાવી શકાતું નથી

ધાર્મિક સ્થળ મક્કામાં પણ વિમાન ઉડાવવા પર પ્રતિબંધ છે

લંડનના બકિંધમ મહેલ પરથી પણ તમે વિમાનને પસાર ન કરાવી શકો

ભારતમાં આવેલા તાજમહેલ ઉપરથી પણ વિમાન ઉડાવવાની મનાઈ ફરમાવવામાં આવી છે