શરીરમાં વિટામીનની ઉણપથી થાય છે ઘણી સ્વાસ્થ્ય સમસ્યા

29  March, 2024 

અલગ અલગ વિટામીનની ઉણપથી અલગ અલગ બીમારી થઇ શકે

વિટામિન Dની ઉણપથી ત્વચા શુષ્ક થાય છે

વિટામીન D ત્વચામાં સૂરજ અને કોલેસ્ટ્રોલના સંપર્કમાં આવવાથી બને છે

તમારા મોમાં ચાંદા પડવા એ આયર્નની ઉણપની નિશાની હોઈ શકે

વિટામિન Cની ઉણપથી પેઢામાંથી રક્તસ્રાવ થઇ શકે

વધારે પડતા વાળ ખરવા એ પોષક તત્વોની અછતને કારણે હોઈ શકે  

સાંધા અને હાડકાંમાં દુખાવો એ વિટામિન Dની ઉણપનું ચિહ્ન હોઈ શકે

નોંધ-કોઈપણ સારવાર કરતા પહેલા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.