14 June 2025

પ્લેનના બંને એન્જિન શું એકસાથે ફેલ થઈ શકે છે?

Pic credit - google

12 જૂનના રોજ, અમદાવાદથી લંડન જઈ રહેલું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું ગયું હતુ

Pic credit - google

આ વિમાન ટેકઓફ કર્યાના બે મિનિટ પછી ક્રેશ થયું હતુ, ત્યારે આ અકસ્માતમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે.

Pic credit - google

આવી સ્થિતિમાં, ચાલો તમને જણાવીએ કે વિમાનના બંને એન્જિન કેવી રીતે ફેલ થઈ શકે છે?

Pic credit - google

ઘણા નિષ્ણાતો માને છે કે વિમાનના બંને એન્જિન એકસાથે ફેલ થવા ખૂબ જ દુર્લભ છે

Pic credit - google

જોકે, જ્યારે પણ વિમાનના બંને એન્જિન ફેલ થાય છે, ત્યારે તેનું કારણ ખરાબ ઇંધણ હોઈ શકે છે

Pic credit - google

આ ઉપરાંત, બંને એન્જિન ઇંધણ બંધ થવાને કારણે પણ ફેલ થઈ શકે છે

Pic credit - google

જો તે સિસ્ટમમાં કોઈ સમસ્યા હોય, તો તે ઇંધણની કમી થઈ શકે છે અને એન્જિન બંધ થઈ શકે છે

Pic credit - google