10 February 2024

છીપની અંદર મોતી કેવી રીતે બને છે?

Pic credit - Freepik

દરેક લોકોને મોતીના આભુષણો ગમતાં હોય છે. મોતી પ્રેમીઓ પાસે મોતીના આભુષણો હોય જ છે. જે દરેક પ્રસંગે અલગ જ લુક આપે છે.

આભુષણો

મોતી એક કિંમતી ધાતુ છે, જેનો ઉપયોગ વીંટી અને લોકેટ બનાવવામાં થાય છે. પરંતુ તે ક્યાંથી આવે છે?

મોતી

મોતી કુદરતી રીતે છીપમાં બને છે. ઓઇસ્ટર્સ એ એક પ્રકારનું દરિયાઇ પ્રાણી છે, જે 20 વર્ષ સુધી જીવી શકે છે.

છીપમાં મોતી

માત્ર મૈચ્યોર છીપમાં જ મોતી બનાવવાની ક્ષમતા હોય છે. ઓઇસ્ટર્સ કે જેઓ 1 વર્ષથી વધુ ઉંમરના હોય તે મૈચ્યોર માનવામાં આવે છે.

મૈચ્યોર છીપ

જ્યારે બાહ્ય ધૂળ છીપની અંદર જાય છે, ત્યારે છીપ તેનાથી પોતાને બચાવવા માટે બહારના કણો પર એક પ્રકારનું પ્રવાહી છોડે છે.

મોતીની રચના

આ પ્રવાહીને નૈક્રે કહેવામાં આવે છે. સમય જતાં તેના ઘણા સ્તરો કાંકરા પર એકઠા થાય છે, જેને મધર ઓફ પર્લ કહેવામાં આવે છે.

છીપ નૈક્રે છોડે છે

ધીમે-ધીમે આ પડ જાડું થવા લાગે છે. જે પાછળથી મોતીનું રૂપ ધારણ કરે છે. છીપની જાતો અનુસાર વિવિધ રંગીન મોતી બનાવવામાં આવે છે.

આ રીતે બને છે મોતી

વિશ્વમાં 200 પ્રકારના છીપ છે. છીપમાં પાણીને શુદ્ધ કરવાની ક્ષમતા પણ હોય છે.

પાણીને શુદ્ધ કરે છે