08 Feb 2024

તમારા પોતાના ફોટાના બનાવો સ્ટીકરો, વોટ્સએપ ચેટમાં મજા આવશે

Pic credit - Freepik

આ એક કોમન એપ્લિકેશન છે. જેના દ્વારા લોકો એકબીજા સાથે જોડાયેલા રહે છે.

વોટ્સએપ

ઘણી વખત લોકો વોટ્સએપ પર એ જ સરળ મેસેજ અને વાતો કરવાની રીતથી કંટાળો આવવા લાગે છે. 

મેસેજ અને ચેટિંગ

તમારી ચેટમાં સ્ટીકર્સ કેવી રીતે એડ કરવા, તમે તમારા પોતાના ફોટામાંથી પણ વોટ્સએપ સ્ટિકર્સ બનાવી શકો છો.

વોટ્સએપ સ્ટિકર્સ

તમે તમારો પોતાનો ફોટો પસંદ કરી શકો છો, મિત્ર કે પરિવારનો અથવા કોઈપણ ફોટો જેને તમે સ્ટીકરમાં કન્વર્ટ કરવા માંગો છો, તે ફોટોને ક્રોપ કરો.

વોટ્સએપ સ્ટીકર

ફોટોનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરો, આ માટે તમે કોઈપણ ઓનલાઈન કે ઓફલાઈન બેકગ્રાઉન્ડ રીમુવર એપનો ઉપયોગ કરી શકો છો.

Background Remove

સ્ટીકર પેક બનાવવા માટે વોટ્સએપ ખોલો અને "સ્ટીકર્સ" ના વિકલ્પ પર જાઓ. "New" આઇકોન પર ક્લિક કરો અને "માય સ્ટીકર પેક" નો વિકલ્પ પસંદ

માય સ્ટીકર પેક

સ્ટીકર પેકનું નામ લખો, સ્ટીકર ઉમેરવા માટે "add" વિકલ્પ પર ક્લિક કરો, ફોટોને સિલેક્ટ કરો. એ પછી તમારું સ્ટીકર પેક પબ્લિશ કરો.

સ્ટીકર પેક પબ્લિશ

હવે જ્યારે પણ તમે ચેટિંગ દરમિયાન કોઈ સ્ટીકર શેર કરવા માંગો છો, તો તમે સ્ટીકર ઓપ્શન પર જઈને કરી શકો છો, તે તમને માય સ્ટીકર્સના વિકલ્પ પર મળશે.

સ્ટિકર શેર