દુનિયાની 5 એવી યુનિવર્સિટી કે જે એલિયન વિશે ભણાવે છે
11 May 2025
એલિયન, આ એક એવું રહસ્ય છે કે જેને હજુ સુધી કોઈ ઉકેલી શક્યું નથી.
એક પહેલી
તેમ છતાંય આ 5 યુનિવર્સિટી એલિયન્સ વિશે વિદ્યાર્થીઓને ભણાવે છે.
5 યુનિવર્સિટી
એસ્ટ્રોબાયોલોજી, એક એવો વિષય છે કે જે 5 યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે છે.
એસ્ટ્રોબાયોલોજી
આ વિષય થકી એલિયન્સ વિશે જાણવા મળે છે. જેમાં એક અલગ દુનિયા અંગેની માહિતી મળે છે.
અલગ દુનિયા
મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં ડિપાર્ટમેન્ટ ઓફ અર્થ, એટમોસ્ફેરિક એન્ડ પ્લેનેટરી સાયન્સની મદદથી એસ્ટ્રોબાયોલોજી પર રિસર્ચ થાય છે.
MIT USA
આ યુનિવર્સિટી સર્ચ ફોર એક્સ્ટ્રાટેરેસ્ટ્રિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલી છે. આ યુનિવર્સિટી જીવનની ખોજ અને માઇક્રોબિયલ જીવન રિસર્ચમાં આગળ છે.
કેલિફોર્નિયા યુનિવર્સિટી
આ યુનિવર્સિટી હાર્વર્ડ સ્મિથસોનિયન સેન્ટર ફોર એસ્ટ્રોફિઝિક્સ દ્વારા એલિયન્સ વિશે શીખવે છે.
હાર્વર્ડ યુનિવર્સિટી
નાસા એસ્ટ્રોબાયોલોજી ઇન્સ્ટિટ્યૂટ આનું મુખ્ય કેન્દ્ર છે. અહીંયા લૂનાર ઍન્ડ પ્લેનેટરી લેબોરેટરી અને બાયોસફેયર 2 જેવી લેબ છે, જે એસ્ટ્રોબાયોલોજીમાં રિસર્ચ કરે છે.
એરિઝોના યુનિવર્સિટી
આ યુનિવર્સિટી યુરોપમાં અગ્રણી સ્થાન ધરાવે છે. અહીંયા એસ્ટ્રોબાયોલોજી એન્ડ પ્લેનેટરી સાયન્સ પર શોધ થાય છે. તે લોકો સેન્ટર ફોર એસ્ટ્રોબાયોલોજીની સાથે મળીને કામ કરે છે.