હેલી શાહે ખૂબ જ નાની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું હતું

15 : May

Photo: Instagram

હેલી શાહ ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે

15 : May

Photo: Instagram

 તેમણે પોતાના કરિયરની શરૂઆત 'ગુલાલ' સીરિયલથી કરી હતી

15 : May

Photo: Instagram

નાના પડદા પર હેલી શાહ એક મોટું નામ છે

Photo: Instagram

હેલી શાહનો જન્મ 7 જાન્યુઆરી 1996માં થયો છે

Photo: Instagram

હેલી શાહ હિન્દી ટીવી સિરિયલમાં જોવા મળે છે

Photo: Instagram

હેલી શાહ અમદાવાદની રહેવાસી છે

Photo: Instagram

હેલી શાહ તાજેતરમાં 'ગુલક સીઝન 4' માં જોવા મળી હતી

Photo: Instagram

હેલી શાહ ગુજરાતી ફિલ્મ 'સરપ્રાઈઝ'માં જોવા મળશે

Photo: Instagram

હેલી શાહ ઘરમાં ગુજરાતી બોલે છે

Photo: Instagram