ફોન ઉઠાવતા જ બોલો છો Hello, ફુલફોર્મ પણ જાણી જ લો

20 May 2025

Pic credit: Istock

By: Mina Pandya

તમે પણ મિત્રોને મળતી વખતે હાથ મિલાવીને હેલો કરતા હશો અથવા તો કોલ ઉઠાવતા જ સૌથી પહેલા હેલો કહેતા હશો.

Pic credit: Istock

By: Mina Pandya

શું તમે જાણો છો હેલોનું ફુલફોર્મ શું થાય છે?

શું થાય છે હેલોનું ફુલફોર્મ

Pic credit: Istock

By: Mina Pandya

જો તમે નથી જાણતા કે હેલોનું ફુલફોર્મ શું થાય છો અહીં જાણી લો

જાણી લો ફુલફોર્મ

Pic credit: Istock

By: Mina Pandya

આપને જાણીને નવાઈ લાગશે કે હેલોનું કોઈ ફુલફોર્મ નથી થતુ, આ એક સાધારણ અંગ્રેજી શબ્દ છે. 

અંગ્રેજી શબ્દ

Pic credit: Istock

By: Mina Pandya

એવુ મનાય છે કે હેલો શબ્દની શરૂાત 19મી શતાબ્દીના પ્રારંભમાં થઈ હતી. 

ક્યારે થઈ શરૂઆત

Pic credit: Istock

By: Mina Pandya

એ પહેલા ફોન પર વાત કરવા માટે અહોય શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો. 

આ પહેલા આવુ બોલાતુ હતુ

Pic credit: Istock

By: Mina Pandya

તો ઈન્ટરનેટ પર Hello ના અનેક ફુલફોર્મ પ્રસિદ્ધ પણ થયા છે. 

આ ફુલફોર્મ લોકપ્રિય

Pic credit: Istock

By: Mina Pandya

કેરા પર એક યુઝરે લખ્યુ છે કે Hello નું ફુલફોર્મ સમજવા માટે એક-એક અક્ષરનો મતલબ સમજવો પડશે.

સમજો એક એક અક્ષરનો મતલબ

Pic credit: Istock

By: Mina Pandya

H નો અર્થ How Are You, E નો અર્થ Everything Fine, l નો અર્થ Like to Hear From You, O નો અર્થ Obviously I Miss You આપવામાં આવ્યો છે

અહીં સમજો તેનો અર્થ

Pic credit: Istock

By: Mina Pandya