19-4-2024

ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો

ઉનાળાની ઋતુમાં ખાસ કરીને શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યામાં જોવા મળે છે.

તરબૂચમાં પાણીનું પ્રમાણ વધારે હોવાથી તેનુ સેવન કરવુ જોઈએ.

કાકડીમાં પાણીની માત્રાની સાથે વિટામીન કે, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે. તેનું સેવન ફાયદાકારક છે.

ઉનાળામાં ટામેટાંનું સેવન કરવાથી  શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે છે.

દહીંમાં પણ પાણીની સાથે કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને મિનરલ્સ હોય છે.

સંતરાનું સેવન કરવાથી પણ ડિહાઈડ્રેશનની સમસ્યામાં રાહત મળે છે.

 ડિહાઈડ્રેશનથી બચવા માટે તમે લીંબુ પાણીનું સેવન કરી શકો છો.

નોંધ- આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે લેવા. TV9 ગુજરાતી આ બાબતોની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર કરતા પહેલા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.