28 october 2025 

રાતો રાત મટી જશે ઉધરસ, અજમાવો આ ઘરેલુ ઉપાય

Pic credit - wHISK

શિયાળો આવતા વાતાવરણ ઠંડુ બને છે જેના કારણે શરદી-ઉધરસ જેવી ઘણી બીમારીઓ થાય છે.

Pic credit - wHISK

આજકાલ ખાંસીથી ઘણા લોકોને પરેશાન રહે છે. આ ખાંસી ગળામાં દુખાવો કરે છે અને લાંબા સમય સુધી રહે છે.

Pic credit - wHISK

આદૂના રસમાં ચમચી મધ ભેળવીને પીવાથી પણ ગળાના દુખાવા અને ઉધરસમાં રાહત મળે છે

Pic credit - wHISK

મધમાં ઘણા એન્ટીઑકિસડન્ટ હોય છે જે ગળાના દુખાવા, ખાંસી અને શરદીમાં રાહત આપે છે.

Pic credit - wHISK

સચંળ પણ શરદી અને ખાંસીમાંથી રાહત મળે છે, અને તેને પાણીમાં ભેળવીને પીવાથી અથવા વરાળ શ્વાસમાં લેવાથી ખાંસીમાંથી રાહત મળે છે.

Pic credit - wHISK

એક ચપટી સંચળને 1 ​​ચમચી મધમાં ભેળવી તેને ચાટવાથી પણ ઉધરસમાં ઘણી રાહત મળે છે.  

Pic credit - wHISK

મધ-સંચળનો ઉપાય દિવસમાં 2-3 વખત કરવાથી ખાંસી સંપૂર્ણપણે મટી શકે છે

Pic credit - wHISK