06 જૂન 2024

હાર્દિક પંડ્યાની પત્ની  હેલ્ધી ફૂડ ખાવાનું  પસંદ કરે છે

હાર્દિક પંડ્યા અને નતાશા અલગ થવાના હોવાની  અફવા હતી

Pic Credit -  Google

નતાશા એક બાળકની માતા છે પરંતુ તેમ છતાં તે  ગ્લેમરસ અને ફિટ છે

Pic Credit -  Google

ફેશનેબલ આઉટફિટ્સમાં  બ્યુટી ક્વીન લાગે છે નતાશા  

Pic Credit -  Google

નતાશા હેલ્ધી ફૂડ ખાઈને પોતાને ફિટ રાખે છે

Pic Credit -  Google

નતાશાએ હેલ્ધી ફૂડ્સ ડિશની તસવીર ઈન્સ્ટા સ્ટોરી પર  શેર કરી

Pic Credit -  Google

તસવીરમાં બાઉલમાં  કેટલાક હેલ્ધી ફૂડ્સ દેખાય છે

Pic Credit -  Google

નતાશા કેળા અને બ્લુ બેરી ખાય છે. આ સિવાય તેને ઈંડા ખાવાનું પસંદ છે.

Pic Credit -  Google

નતાશા આઈસ ફેશિયલ માટે બરફનો ઉપયોગ કરે છે

Pic Credit -  Google