હાર્દિક પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાનું 2021 માં અવસાન થયું હતું

02 : May

Photo : Instagram

માતા નલિની પંડ્યા ગૃહિણી છે

02 : May

Photo : Instagram

હાર્દિકનો ભાઈ કૃણાલ પંડ્યા પણ એક ભારતીય ક્રિકેટર છે

02 : May

Photo : Instagram

કૃણાલ પંડ્યાની પત્નીનું નામ પંખુડી છે

02 : May

Photo : Instagram

આજે બંન્ને ભાઈ આઈપીએલમાં એકબીજાને ટકકર આપે છે

02 : May

Photo : Instagram

હાર્દિક પંડ્યાનો જન્મ 11 ઓક્ટોબર 1993ના રોજ ગુજરાતના ચોર્યાસીમાં થયો હતો

02 : May

Photo : Instagram

હાર્દિક પંડ્યાની ભૂતપૂર્વ પત્નીનું નામ નતાશા સ્ટેનકોવિક છે

02 : May

Photo : Instagram

નતાશા સ્ટેનકોવિક એક સર્બિયન મોડેલ અને અભિનેત્રી છે

02 : May

Photo : Instagram

 હાર્દિક પંડ્યા અને નતાશાના લગ્ન 2020માં થયા હતા અને 2024માં અલગ થયા છે

02 : May

Photo : Instagram

 બંનેને એક પુત્ર છે, જેનું નામ અગસ્ત્ય છે.

02 : May

Photo : Instagram