08 December 2024

Photo : Instagram

ગુજરાત ફિલ્મ ઉદ્યોગમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે

08 December 2024

Photo : Instagram

તત્સત મુનશી અને આરોહી પટેલ લગ્નના બંધનમાં બંધાયા

08 December 2024

Photo : Instagram

અભિનેત્રીએ ઈનસ્ટાગ્રામ પર લગ્નના ફોટો શેર કર્યા

08 December 2024

Photo : Instagram

આરોહીએ વ્હાઈટ-ક્રીમ સાથે રેડ બ્લાઉસના કોમ્બિનેશનું આઉટફિટ પહેર્યું છે 

Photo : Instagram

તત્સત મુનશીએ વ્હાઈટ-ક્રીમ શેરવાની પહેરી છે

Photo : Instagram

આ ફોટોમાં બન્ને ખુબ જ સુંદર લાગી રહ્યા છે

Photo : Instagram

તત્સત મુનશી અને આરોહી પટેલ ખુબ ખુશ જોવા મળી રહ્યા છે

Photo : Instagram

તત્સત મુનશી અને આરોહી પટેલે ફિલ્મ અને વેબસિરીઝમાં સાથે કામ કર્યું છે

Photo : Instagram

 બન્નેના લગ્નના ફોટો જોઈ ચાહકો ખુશ થયા

Photo : Instagram

ગુજરાતી ફિલ્મ લવ ની ભવાઈ માટે આરોહી પટેલને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે