DPL ની વાયરલ એંકર, નીકળી ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટરની પુત્રી

02 Sep 2025

Pic credit - instagram/grace-hayden_

By: Mina Pandya

દિલ્હી પ્રીમિયર લીગ 2025માં ઓસ્ટ્રેલિયાની આ મહિલા એંકર અને પ્રેઝન્ટર ચર્ચાનું કેન્દ્ર બની, એંકરિંગની સાથે તેની સુંદરતાની પણ ખૂબ વાતો થઈ

DPL માં છવાઈ આ એંકર

Pic credit - instagram/grace-hayden_

By: Mina Pandya

દિલ્હી પ્રીમિયર લીગની આ સુંદર સ્પોર્ટ્સ પ્રેઝન્ટરના પૂર્વ ઓસ્ટ્રેલિયાઈ દિગ્ગજ ક્રિકેટર સાથે ખાસ સંબંધ છે.

ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટર સાથે સંબંધ

Pic credit - instagram/grace-hayden_

By: Mina Pandya

DPL ની જે એંકર વિશે ચર્ચા થઈ રહી છે તેનુ નામ ગ્રેસ હેડન છે. ગ્રેસ એંકરિંગ ઉપરાંત મોડેલિંગ પણ કરે છે. 

એંકરનું નામ છે ગ્રેસ

Pic credit - instagram/grace-hayden_

By: Mina Pandya

ગ્રેસ પૂર્વ ઓસ્ટ્રેલિયાઈ લિજેન્ડ ક્રિકેટર મૈથ્યુ હૈડનની પુત્રી છે. તેમણે તેના પિતા મૈથ્યુ હેડન સાથે પણ IPL માં કામ કર્યુ છે. 

મૈથ્યુ હેડનની પુત્રી છે ગ્રેસ

Pic credit - instagram/grace-hayden_

By: Mina Pandya

ગ્રેસ હેડને ભારતમાં થયેલા વર્લ્ડ કપ 2023 દરમિયાન સ્ટાર સ્પોર્ટ્સ માટે ક્રિકેટ પ્રેઝન્ટટર તરીકે તેની એંકરિંગ કરિયરની શરૂઆત કરી હતી. 

2023 થી કરે છે એંકરિંગ

Pic credit - instagram/grace-hayden_

By: Mina Pandya

ગ્રેસ એ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલી બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝમાં દરમિયાન પણ સ્પોર્ટ્સ એંકર તરીકે કામ કર્યુ છે. 

BGTમાં પણ ગ્રેસ એ કર્યુ એન્કરિંગ

Pic credit - instagram/grace-hayden_

By: Mina Pandya

ગ્રેસ હેડન ઓસ્ટ્રેલિયામાં એક સફળ મોડલ છે. તેના પિતા સાથે મહિન્દ્રા ઓસ્ટ્રેલિયાની તે બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. 

મહિન્દ્રાની  બ્રાન્ડ એમ્બેસેડર છે ગ્રેસ

Pic credit - instagram/grace-hayden_

By: Mina Pandya

ગ્રેસને ભારત અને અહીંની સંસ્કૃતિ માટે ઘણો લગાવ છે. તેને ભારતમાં હરવા-ફરવાનું પણ ઘણુ પસંદ આવે છે. ભારત સાથે જોડાયેલી પોસ્ટ તે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

ભારત સાથે ગ્રેસને લગાવ

Pic credit - instagram/grace-hayden_

By: Mina Pandya

ગ્રેસ હેડન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ઈન્સ્ટાગ્રામ પર ગ્રેસ હેડનના લાખોમાં ફોલોવર્સ છે. 

લાખોની સંખ્યામાં ફોલોવર્સ

Pic credit - instagram/grace-hayden_

By: Mina Pandya

ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર સાથે ગ્રેસ હેડનની સારી મિત્રતા છે. બંને અવારનવાર એકબીજાને મળતા રહે છે. 

સારા સાથે  ગ્રેસની સારી મિત્રતા

Pic credit - instagram/grace-hayden_

By: Mina Pandya