01 september 2025

44ની ઉંમરે 25નો ગ્લો ધરાવે છે શ્વેતા તિવારી, જુઓ-Photos

Pic credit - wHISK

ટીવીની પ્રિય અભિનેત્રી શ્વેતા તિવારી ટૂંક સમયમાં નવી વેબ સિરીઝ 'ડુ યુ વોન અ પાર્ટનર?' માં જોવા મળશે.

Pic credit - wHISK

કરણ જોહરનું ધર્મા પ્રોડક્શન આ સિરીઝ લઈને આવી રહ્યું છે  ત્યારે તેનું ટ્રેલર 29 ઓગસ્ટના રોજ રિલીઝ થયું છે.

Pic credit - wHISK

જેના પ્રમોશન ટાઈમે શ્વેતા તિવારી જોવા મળી હતી, શ્વેતાની સ્ટાઈલ તેના ચહેરા પરનો ગ્લો તેને વધારે સુંદર બનાવી રહ્યો હતો.

VIDEO CREDIT-bollywoodlensofficial

ટ્રેલર રિલીઝ થયા બાદ શ્વેતાએ તેના સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી, આ તસવીરોમાં તેની સ્ટાઇલ અને ગ્લેમરસ લુક ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.

Pic credit - wHISK

શ્વેતા તિવારીના લુકની વાત કરીએ તો, તેણીએ વાઇન કલરનો આઉટફિટ પહેર્યો છે. ખુલ્લા વાળ અને સિમ્પલ નેકલેસ સાથે  આકર્ષક લાગે છે

Pic credit - wHISK

ગ્લેમરસ બોડીકોન ડ્રેસમાં શ્વેતા તિવારી  44 વર્ષની હોવા છતા 25ની હોય તેટલી સુંદર લાગી રહી છે.

Pic credit - wHISK

શ્વેતા એ ગળામાં એક નેકલેસ પહેર્યો છે જે તેના ડ્રેસ સાથે પરફેક્ટ લુક આપી રહ્યો છે અને સુંદરતામાં વધારો કરી રહ્યો છે.

Pic credit - wHISK

આ ફોટામાં એક યુઝરે લખ્યું છે કે, 'દિવસે ને દિવસે તમે પહેલા કરતા વધારે સુંદર બનતા જઈ રહ્યા છો'.

Pic credit - wHISK