શું હોય છે ગૂગલ ના  Augmented Reality Glass?

22  May 2025 

By: Mina Pandya

આ ગૂગલ દ્વારા નિર્મિત એક કોમ્પ્યુટર ચશ્મા છે. જેને  પહેરવાથી યૂઝર તેનો ફોન કે લેપટોપ ખોલ્યા વિના જ અનેક કામ કરી શકે છે. જેના માટે તેને ફોન કે કોમ્પ્યુટરની જરૂર હોતી નથી.

શું છે Google Glass? 

By: Mina Pandya

યુઝર અથવા તો Right Rim પર લગાવેલા ટચપેડ કે Voice ના મારફતે Glasses ને કમાન્ડ આપી શકાય છે.

Google Glass ના ફીચર

By: Mina Pandya

યુઝર ઈચ્છે તો Glasses થી ફોટો ક્લિક અને વીડિયો રેકોર્ડિંગ પણ કરી શકે છે. મતલબ એ જે જોઈ રહ્યો છે તેને રેકોર્ડ પણ કરી શકે છે.

ફોટો ક્લિક અને વીડિયો રેકોર્ડિંગ

By: Mina Pandya

Google Map ની જેમ Google Glasses માં નેવિગેસન ફીચર પણ છે. 

નેવિગેશન ફિચર

By: Mina Pandya

યુઝર જે કમાન્ડ આપશે, તેનુ રિઝલ્ટ તેને લેંસ પર જોવા મળશે.

Display Lens

By: Mina Pandya

2013 માં જ્યારે તેને લોંચ કરવામાં આવ્યુ હતો તેની કિંમત 1,27,875 રૂપિયા હતી આજે તેની કિંમત લગભગ ₹85,164 છે. 

કેટલી છે કિંમત ?

By: Mina Pandya

તમે  Google Glasses નુ જુનુ વર્ઝન Amazon અને eBay જેવી E-Commerce સાઈટ પરથી ખરીદી શકો છો. 

ક્યાંથી ખરીદવું?

By: Mina Pandya

તમે તેને Prescription Lens ની સાથે પણ પહેરી શકો છો. તેના માટે આપને  Google Glasses માં Lens ફિટ કરાવવા પડશે. 

જુના ચશ્માની સાથે પણ પહેરી શકો છો

By: Mina Pandya