22 May 2025

ઘરમાં કે ઘરની સામે કેળાનું ઝાડ લગાવવું શુભ છે કે અશુભ

Pic credit - google

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં તુલસી, મની પ્લાન્ટ, વાંસનું ઝાડ જેવા છોડ લગાવવા શુભ માનવામાં આવે છે. આ છોડ ઘરમાં સકારાત્મકતા લાવે છે અને ઘરના વાસ્તુ દોષ દૂર થાય છે.

Pic credit - google

ત્યારે શું ઘરમાં કે ઘરની બાહર કેળાનું ઝાડ લગાવવું જોઈએ કે નહીં? જાણો આમ કરવું શુભ છે કે અશુભ  

Pic credit - google

કેળાના ઝાડ વિશે લોકોની અલગ અલગ માન્યતાઓ છે. કેટલાક તેને શુભ તો કેટલાક તેને અશુભ માને છે.

Pic credit - google

માન્યતા મુજબ કેળાના ઝાડમાં નારાયણ રહે છે આથી આ ઝાડ લગાવવાથી કોઈ સમસ્યા આવતી નથી,  પણ તેને ઘરની પાછળ લગાવવું જોઇએ.

Pic credit - google

ધ્યાન રાખો ઘરની સામે ક્યારેય આ ઝાડ ન લગાવવું જોઈએ. તેનાથી ઘરમાં ગરીબી આવી શકે છે. આથી ઘરની પાછળ લગાવવું જોઈએ

Pic credit - google

કેળાનું ઝાડ લગાવવાથી ઘરમાં વાસ્તુ દોષ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેમજ સુખ-સમુદ્ધિ પણ વધે છે 

Pic credit - google

એવું માનવામાં આવે છે કે દેવગુરુ બૃહસ્પતિ કેળના ઝાડમાં રહે છે, તેથી તેને લગાવવાથી કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત થાય છે.

Pic credit - google

પણ કેટલાક લોકો કેળાનું ઝાડ લગાવવું અશુભ માને છે, કારણ કે તે ઝાડ પર દરિદ્રતા વાસ કરે છે જે ઘરમાં ગરીબી લાવી શકે છે

Pic credit - google

આથી ઘરની સામે કેળાનું ઝાડ ન લગાવવું, તેના બદલે ઘરની પાછળ તેને લગાવી શકો છો. તેમજ જો તમે કેળાનો છોડ કૂંડામાં ઉગાળ્યો હોય તો તે ઘરના પાછળના ભાગે મુકવું

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી 

Pic credit - google

More stories

Our best taco recipes to date

Comfort food for all occasions

Desserts you can’t live without

Easy brunch recipes that will impress your guests

Easy steak tacos