5 july 2025

ચાતુર્માસથી શરુ થશે આ રાશિના જાતકોના સારા દિવસો ! દૂર થશે સમસ્યાઓ

Pic credit - AI

ચાતુર્માસ 6 જુલાઈ 2025થી શરૂ થવાનો છે અને 1 નવેમ્બર 2025ના રોજ સમાપ્ત થશે. ચાતુર્માસના 4 મહિનામાં બધા શુભ કાર્યો બંધ થઈ જાય છે.

Pic credit - AI

હિન્દુ કેલેન્ડર મુજબ, દર વર્ષે ચાતુર્માસ અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવ પોઢી એકાદશીથી  શરૂ થાય છે.

Pic credit - AI

જ્યોતિષીઓના મતે, ચાતુર્માસનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આ દિવસે ત્રિપુષ્કર યોગ, રવિ યોગ, સાધ્ય યોગ અને વિશાખા નક્ષત્રનો સંયોજન હોય છે.

Pic credit - AI

ઉપરાંત, ચાતુર્માસના દિવસે ભદ્રા પણ રહેશે. પરંતુ, તે દિવસે ભદ્રા પાતાળમાં રહેશે. તો ચાલો જાણીએ કે કઈ રાશિઓ માટે ચાતુર્માસ શુભ માનવામાં આવે છે.

Pic credit - AI

મેષ રાશિના લોકો વ્યવસાયિક લાભ મળી શકે, પૈસા સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવશે,  પૈસા કમાવવાનો સારો સમય

Pic credit - AI

કર્ક રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, આવક વધશે ,વ્યવસાયમાં સફળતા મળશે, જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ આવશે

Pic credit - AI

કુંભ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ, આર્થિક સ્થિતિમાં સુધારો થશે, કામમાં પ્રગતિ જોવા મળશે , નોકરીમાં સકારાત્મક ફેરફારો આવશે

Pic credit - AI

મીન રાશિના લોકોને ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે, વ્યવસાયમાં વિકાસ અને સફળતા મળશે, લગ્ન જીવનમાં સુખ, શાંતિ અને પ્રેમ રહેશે.

Pic credit - AI