આ દિવસે સોનાના ભાવે નવું શિખર બનાવ્યું હતું. જોકે, બજેટમાં સોનાને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
Pic credit - Meta AI
ત્યારે બીજા દિવસ 2 ફેબ્રુઆરીએ રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 84,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટની કિંમત 77,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
Pic credit - Meta AI
જ્યારે ગુજરાતના અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત 84,540 પ્રતિ 10 ગ્રામ છે અને 22 કેરેટની કિંમત 77,500 છે
Pic credit - Meta AI
સોનાની જેમ ચાંદીની કિંમત પણ વધી રહી છે. એક સપ્તાહમાં ભાવમાં 2000 રૂપિયાનો વધારો થયો છે.
Pic credit - Meta AI
2 ફેબ્રુઆરીએ ચાંદીની કિંમત 99,500 રૂપિયા પ્રતિ કિલો છે.
Pic credit - Meta AI
1 ફેબ્રુઆરીએ બુલિયન માર્કેટમાં ચાંદી રૂ. 700 વધીને રૂ. 95,700 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી.