2 February 2025

ભારતના આ રાજ્યમાં નથી લાગતો કોઈ પણ ટેક્સ ! કરોડો કમાવ પણ નહીં ભરવો પડે 1 રુપિયાનો ટેક્સ 

Pic credit - Meta AI

દરેક વ્યક્તિએ આવકવેરો ભરવો પડે છે. જો તમે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ કમાણી કરો છો, તો તમારે સરકારને માહિતી અને ટેક્સ બંને આપવા પડશે.

Pic credit - Meta AI

પરંતુ, ભારતમાં એક એવું રાજ્ય છે જ્યાં કમાણી પર કોઈ ટેક્સ નથી.

Pic credit - Meta AI

આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે પરંતુ આ સત્ય છે.

Pic credit - Meta AI

વાસ્તવમાં, સિક્કિમ દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં તેના નાગરિકોને કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. જો કે તેની પાછળ એક ખાસ કારણ છે.

Pic credit - Meta AI

સિક્કિમ દેશમાં એક વિશેષ રાજ્યનો દરજ્જો ધરાવે છે અને તેના નાગરિકોને કરમાંથી સંપૂર્ણ મુક્તિ આપે છે.

Pic credit - Meta AI

આ સિસ્ટમ ભારતીય બંધારણની કલમ 371(F) અને આવકવેરા અધિનિયમ 1961ની કલમ 10(26AAA) હેઠળ લાગુ કરવામાં આવી છે.

Pic credit - Meta AI

જ્યારે સિક્કિમ 1975માં ભારતીય સંઘમાં જોડાયું ત્યારે તેને કરમુક્ત વિશેષ દરજ્જો મળ્યો.

Pic credit - Meta AI

 આ વિશેષ અધિકારનો હેતુ રાજ્યની આર્થિક સ્થિતિ મજબૂત કરવાનો અને અહીંના લોકોને આર્થિક સ્વતંત્રતા આપવાનો હતો.

Pic credit - Meta AI

આ ટેક્સ છૂટ માત્ર આવકવેરા સુધી મર્યાદિત નથી, પરંતુ આ છૂટ શેર અને અન્ય વસ્તુઓમાંથી મળતા વ્યાજ અને ડિવિડન્ડ પર પણ લાગુ પડે છે.

Pic credit - Meta AI