શરીર પર તલ ક્યાં છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે

27 માર્ચ, 2025

માથા પર તલની વાત કરવામાં આવે તો જમણા ભાગે તલ ધન, ઈજ્જત અને સામાજિક મહત્વનો સંકેત આપે છે

આંખની આસપાસની વાત કરવામાં આવે તો જમણી આંખ નજીક તલ હોય તો ધન અને આનંદ પ્રાપ્ત થવાનો સંકેત છે

નાકની ટોચ પર તલ: સામાજિક જીવનમાં ગડબડ અને અવ્યસ્થિતતા.

ઉપરના હોઠ પર તિલ: દયાળુ અને પ્રેમાળ સ્વભાવ દર્શાવે છે. નીચેના હોઠ પર તલ: કળાઓ અને સર્જનાત્મકતામાં રસ હોવાનું જણાવે છે.

ગાલ પર તલ: સમાજમાં માન-સન્માન અને સારો જીવનસ્તર.

કાન પર તલની વાત કરવામાં આવે તો જમણા કાન પર તલ ધનની પ્રાપ્તિની સંભાવના દર્શાવે છે. ડાબા કાન પર તલ સફળતા માટે વધુ મહેનતની જરૂર

ગળાના આગળના ભાગમાં તલ ધન અને માન-સન્માનની પ્રાપ્તિ થવાના સંકેત આપે છે.

છાતી પર જમણા ભાગમાં તલ શુભ ફળ અને સુખદ જીવનનો સંકેત છે

જમણા હાથ પર તલ ધનવાન થવાની સંભાવના દર્શાવે છે. ડાબા હાથ પર તલ આર્થિક મુશ્કેલીઓનો સંકેત છે.

પગ પર તલ વારંવાર પ્રવાસ કરવા મળવાની સંભાવના છે. આંગળીઓ પર તલ એ આરોગ્ય સમસ્યાઓની શક્યતા દર્શાવે છે. (All Image - Canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિત ફક્ત આપની જાણકારી માટે છે.