ગોવામાં સસ્તામાં રહેવા માટે કેટલા રૂપિયા ચુકવવા પડશે?

02 Sep 2025

Pic credit - Pexels

અહીં દુનિયાભરમાંથી પ્રવાસીઓ ફરવા માટે આવે છે. 

Pic credit - Pexels

By: Mina Pandya

ગોવા સમગ્ર દુનિયામાં તેના સુંદર બીચ અને નાઈટ લાઈફ માટે જાણીતુ છે. 

Pic credit - Pexels

By: Mina Pandya

ભારતીય અને પોર્ટુગિઝ સંસ્કૃતિના અનોખા મિશ્રણ સમુ ગોવા ઐતિહાસિક વાસ્તુકલા માટે પણ જાણીતુ છે 

Pic credit - Pexels

By: Mina Pandya

ગોવામાં  પ્રાચીન મંદિરો, રાજવી કિલ્લાઓ અને ચર્ચોની ભરમાર છે. જેમા કેટલાક યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સ્થળો છે. 

Pic credit - Pexels

By: Mina Pandya

અહીં રહેવા માટે હોટેલ, લોજ અને રિસોર્ટ ઉપલબ્ધ છે. 

Pic credit - Pexels

By: Mina Pandya

આવો જણાવીએ કે ગોવામાં સૌથી સસ્તામાં રહેવા માટે શું મળી રહેશે. 

Pic credit - Pexels

By: Mina Pandya

ગોવામાં સૌથી સસ્તુ રહેવા માટે 150 રૂપિયાથી 500 રૂપિયા સુધી મળી શકે છે.

Pic credit - Pexels

By: Mina Pandya

ગોવામાં ઓફ-સિઝન (જેમ કે વરસાદી સિઝન) દરમિયાન હોટેલના ભાવ ઘણા ઓછા હોય છે. 

Pic credit - Pexels

By: Mina Pandya

સસ્તી હોટેલમાં ડોર્મિટરી, ગેસ્ટ હાઉસ અને લિફ્ટ વિનાના લો બજેટ હોટેલ સામેલ છે. 

Pic credit - Pexels

By: Mina Pandya