ગૌરી ખાનની કુંડલી એટલી શક્તિશાળી કે જે લગ્ન કરતો એ રાજયોગ ભોગવતો

24 Apr 2025

Source:insta/gaurikhan

by: Mina Pandya

દિલ્હી નો છોકરો સુપર સ્ટાર શાહરુખ ખાન બીટાઉનનો કિંગ કહેવાય છે. એક સાધારણ ચહેરાવાળો શખ્સ આટલી મોટી સફળતા મેળવશે, એ વિશે ભાગ્યે જ કોઈએ વિચાર્યુ હશે

Source:insta/gaurikhan

by: Mina Pandya

શાહરૂખ આજની અને આવનારી અનેક જનરેશન માટે એક મોટી પ્રેરણા બની રહેશે.

Source:insta/gaurikhan

by: Mina Pandya

ગૌરીનો ધન લગ્ન અને રાશી ગૌરી ખાનની પત્રિકા ધનુ લગ્ન અને ધન રાશી છે. ચંદ્રમાં તેના લગ્નમાં વિરાજમાન છે. ધન અગ્નિ તત્ત્વ છે, શાહરૂખ ખાનનો સિંહ લગ્ન છે અને તે પણ અગ્નિ તત્ત્વ છે.

Source:-pixabay

by: Mina Pandya

પંચ મહાપુરુ, રાજયોગસપ્તમ ભાવના માલિક બુધ, ગૌરીની પત્રિકાના દશમ ભાવમાં ઉચ્ચનો બેસે છે. આ પંચ મહાપુરુ, રાજયોગ બનાવી રહ્યા છે. એટલે કે ભદ્રનો મહાપુરુષ રાજયોગ તેની કુંડલીમાં છે

Source:-pixabay

by: Mina Pandya

ગૌરીની કુંડલીમાં ગ્રહોની દશા દર્શાવે છે કે ગૌરી ખાનની પત્રિકામાં ભાગ્ય ભાવના માલિક સૂર્ય પણ ત્યાં ઉપસ્થિત છે. સાથે જ ભાગ્યેશ, દશમેશ અને બુદ્ધની બંને રાશી સપ્તમેશ અને દશમેશ પણ એ જ કેન્દ્રમાં છે. 

Source:-pixabay

by: Mina Pandya

જ્યોતિષ સંજય અરોડાનું માનીએ તો ગ્રહોનો આ યોગ ગૃહસ્થ જીવનના મામલે સાફ દર્શાવે છે તેમના લગ્ન જે કોઈપણ સાથે થશે, તે કોઈ સામાન્ય વ્યક્તિ નહીં હોય. 

Source:-pixabay

by: Mina Pandya

સામાન્ય માણસ બની જશે 'રાજા' એસ્ટ્રોલોજર એ વધુમાં જણાવ્યુ કે જો કોઈ સામાન્ય માણસ આ કુંડળીના જાતક સાથે લગ્ન કરે છે તો તે પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી બની જશે. તે બહુ મોટો માણસ બની જશે. 

Source:-pixabay

by: Mina Pandya

જ્યોતિષ વધુમાં જણાવ્યુ કે ગૌરી ખાનનું જે ઉચ્ચ કોટીનું ભાગ્ય છે તે શાહરૂખ ખાનને સપોર્ટ કરી રહ્યુ છે. આજે કિંગ ખાન જે પણ છે તેમ ગૌરીના ગ્રહોની ભૂમિકાને કોઈ નકારી ન શકે.

Source:insta/gaurikhan

by: Mina Pandya

જ્યોતિષોનું માનીએ તો શાહરૂખ માટે કરિયર સાથે જોડાયેલા ગૌરી ખાને જે પણ નિર્ણયો કર્યા તે એકદમ યોગ્ય સાબિત થયા છે. 

Source:-pixabay

by: Mina Pandya

ગૌરીની કુંડલમાં પંચમ ભાવનો માલિક મંગળ ભાગ્ય ભાવમાં છે. અહીં એક અને નવમ પંચમ ત્રિકોણ રાજયોગ બનેલો છે. 

Source:-pixabay

by: Mina Pandya

આ યોગ ભાગ્ય અને તેના દ્વારા લેવાયેલા નિર્ણય લાઈફ પાર્ટનરને પણ એટલી જ ઉંચાઈઓ પર લઈ જાય છે કે જેની કલ્પના પણ ન કરી હોય.

Source:insta/gaurikhan

by: Mina Pandya

ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી જાણકારી સંપૂર્ણ રીતે જ્યોતિષીઓની વાતો પર આધારીત છે. TV9 તેની સત્યતાની કોઈ ગેરન્ટી નથી લેતી. 

Source:insta/gaurikhan