30 august 2025

હિરોઈનનોને પણ ટક્કર આપે એટલી સુંદર છે ગૌરવ ખન્નાની પત્ની

Pic credit - wHISK

બિગ બોસ 19 ના સ્પર્ધક ગૌરવ ખન્નાની પત્ની આકાંક્ષા ચમોલાની સુંદરતા જોવા જેવી છે.

Pic credit - wHISK

ગૌરવ અને આકાંક્ષાના લવ મેરેજ છે તે બન્નેની જોડી ખુબ સુંદર લાગે છે.

Pic credit - wHISK

41 વર્ષીય ટીવી અભિનેત્રી આકાંક્ષા ચમોલા આ ઉંમરે પણ ખુબ ગ્લેમરસ છે

Pic credit - wHISK

લોકો આકાંક્ષા ચમોલાના ફિગર પરથી નજર હટાવી શકતા નથી.

Pic credit - wHISK

લોકો આકાંક્ષા ચમોલાની ફેશન સેન્સ અને તેની સ્ટાઈલના વખાણ કરતા થાકતા નથી

Pic credit - wHISK

આકાંક્ષા ચમોલા સુંદરતામાં બોલિવૂડની અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે

Pic credit - wHISK

આકાંક્ષા ચમોલા સોશિયલ મીડિયા પર ખુલ જ એક્ટિવ છે, તે અવાર નવાર પોસ્ટ શેર કરતી રહે છે

Pic credit - wHISK

આકાંક્ષા ચમોલાનું પણ ગૌરવની જેમ જ સારું ફેન ફોલોઇંગ છે. તેણે ટીવી શોમાં પણ કામ કર્યું છે.

Pic credit - wHISK