શિયાળાની ઋતુમાં તુલસીનો છોડ સુકાવા લાગે છે

13  January, 2023 

Courtesy: istock

તુલસીના છોડનું સરેરાશ આયુષ્ય લગભગ 1.5 વર્ષનું હોય છે

Courtesy: istock

તુલસીના છોડને પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર હોય છે

Courtesy: istock

શિયાળામાં આપણે તુલસીના છોડમાં ઓછુ પાણી રેડતા હોઇએ છીએ

Courtesy: istock

 શિયાળામાં પણ તુલસીના છોડને પૂરતા પ્રમાણમાં પાણી આપવુ જોઇએ

Courtesy: istock

વધુ પડતુ પાણી પણ છોડના વિકાસને અટકાવે છે

Courtesy: istock

છોડને ઝાકળ ન પડે એવી જગ્યાએ રાખો

Courtesy: istock

છોડ એવી જગ્યાએ રાખો જ્યાં સૂર્યપ્રકાશ હોય અને સીધો પવન ન હોય

Courtesy: istock

વધુ પ્રમાણમાં છોડ પર ફુલ આવે તો તે છોડના તમામ પોષણને શોષી લે છે

Courtesy: istock

તમારે સમયાંતરે છોડ પરથી તેને દૂર કરતા રહેવું જોઈએ

Courtesy: istock