શિયાળામાં શૂઝને સાફ કરવું બની જાય છે મુશ્કેલ
12 January, 2023
શૂઝનું ફેબ્રિક જાડું હોવાથી તે જલદી સુકાતા નથી
કેટલીક ટિપ્સથી શૂઝ ધોયા વગર પણ સાફ કરી શકાય છે
તમે તમારા શૂઝને સફેદ ટૂથપેસ્ટથી સાફ કરી શકો છો
શૂઝની ડાઘવાળી જગ્યાઓ પર ટૂથપેસ્ટ લગાવી થોડી વાર રહેવા દો
બાદમાં ટીશ્યુ પેપર અથવા સુતરાઉ કાપડની મદદથી શૂઝને સાફ કરો
ખાવાના સોડા અને લીંબુના રસના મિશ્રણને શૂઝ પર ડાઘ હોય ત્યાં લગાવો
થોડા સમય પછી ટૂથબ્રશથી શૂઝને સાફ કરો, સુકાઈ જાય ત્યારે કોટનથી સાફ કરો
સોફ્ટ બ્રશ લો અને તેને વિનેગરથી સારી રીતે પલાળી દો
આ બ્રશથી પગરખાંને હળવા હાથે ઘસો, શૂઝ ચમકવા લાગશે
More
Stories
પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની આ પ્લેયર છે ખૂબ
ગ્લેમરસ
, જુઓ તસવીરો
ફણસનું સેવન કરવાથી થાય છે અઢળક ફાયદા
પરી બનીને લગ્નના મંડપમાં પહોચી આમીરની દિકરી, ખ્રિસ્તી રીતિ-રિવાજથી કર્યા લગ્ન, જુઓ ફોટો