24 Feb 2024
ચોખા ખાવાથી વજન પણ ઘટાડી શકાય છે,જાણી લો ભાત બનાવાની રીત
Pic credit - Freepik
ચોખા એ ભારતીય ઘરોની મુખ્ય ભોજન માંથી એક છે. જો કે, લોકો તેને આહારમાં સામેલ કરવા કે નહીં તે અંગે મૂંઝવણમાં રહે છે
ચોખામાં હાજર સ્ટાર્ચને કારણે ઘણા લોકો તેના સેવનને નુકસાનકારક માને છે
મોટાભાગના લોકો બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ વધવા પાછળ ચોખાના સેવનને કારણ માને છે
લોકો વારંવાર ફરિયાદ કરતા જોવા મળે છે કે ચોખાના સેવનથી તેમનું વજન વધવા લાગ્યું છે
હેલ્થ એક્સપર્ટના મતે જો ચોખાને આયુર્વેદિક રીતે રાંધવામાં આવે તો માત્ર વજન જ કંટ્રોલ કરી શકાતો નથી, તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થાય છે
ચોખામાં આયર્ન, પોટેશિયમ, વિટામીન B જેવા તત્વો મળી આવે છે, જેની શરીરને ઉર્જાની સખત જરૂર હોય છે
વેઈટ લોસ એક્સપર્ટ અમીષા શર્માના મતે ચોખામાં સ્ટાર્ચની માત્રા ઓછી કરવી સૌથી જરૂરી છે. આમ કરવાથી તમે સ્થૂળતા, ડાયાબિટીસ, PCOD અને થાઈરોઈડની બીમારીઓથી બચી શકો છો
ચોખાને ઓસાવીને રાંધવાથી ઉકળતી વખતે તેમાંથી સ્ટાર્ચ છુંટુ પડે છે અને તેને ઓસાવી લેવાથી તેમાંથી સ્ટાર્ચ નિકળી જાય છે
આ રીતે રાંધેલા ભાત ખાવાથી વજન નિયંત્રિત કરવામાં મદદ મળશે. આ ઉપરાંત તે અનેક રોગોમાં પણ ફાયદાકારક સાબિત થશે.
થઈ જાઓ માલામાલ...! Post Officeની સૌથી સસ્તી સ્કીમ, 50 રૂપિયા જમા કરવાથી મળશે 35 લાખ રુપિયા
ફોન ગમે ત્યાં મુકી દો છો..? આ ટિપ્સથી શોધો મોબાઈલ, સાઈલન્ટ ફોન પણ મળી જશે
નાસ્તો, લંચ અને ડિનરનો સાચો સમય ક્યો છે? સ્વસ્થ રહેવું છે તો જાણી લો આ સમય
આ પણ વાંચો