18 july 2025

Earbudsમાંથી નથી આવી રહ્યો બરોબર અવાજ? આ રીતે કરો ઠીક

Pic credit - AI

આજકાલ બધા ઇયરબડ્સ વાપરે છે. ઇયરબડ્સનો ઉપયોગ કરતી વખતે, ઘણી વખત અવાજ ઓછો હોય છે અથવા યોગ્ય રીતે સંભળાતો નથી.

Pic credit - AI

જો ઇયરબડ્સ બંને બાજુ અલગ અલગ અવાજ ઉત્પન્ન કરી રહ્યા હોય કે પછી અવાજ બન્નેમાંથી ખુબ ધીમો આવી રહ્યો હોય તો આ ટ્રિકથી તમે તેને ઠીક કરી શકો છો

Pic credit - AI

આ માટે, પહેલા તમારા સ્માર્ટફોનની સેટિંગ્સમાં જાઓ, સેટિંગ્સમાં ગયા પછી, તમારી પાસે ઍક્સેસિબિલિટીનો વિકલ્પ હશે. આ વિકલ્પ પર ક્લિક કરો

Pic credit - AI

તમને સાઉન્ડ એન્હાન્સમેન્ટનો વિકલ્પ દેખાશે. આમાં, કનેક્ટેડ ઓડિયોને મધ્યમાં સેટ કરો. આ પછી, તમને બંને ઇયરબડ્સમાં સમાન અવાજ સંભળાશે

Pic credit - AI

જો ઈયરબડ્સમાં અવાજ ધીમો થઈ ગયો હોય તો તેના સ્પિકરને બરોબર સાફ કરી લો.

Pic credit - AI

જો તે કાનમાં યોગ્ય રીતે ફિટ ન થતા હોય, તો પણ અવાજ ઓછો  આવી શકે છે.  તેથી ઇયરકપનો ઉપયોગ કરો.

Pic credit - AI

ઇયરબડ્સની સપોર્ટિવ એપમાં EQ સેટિંગને સુધારીને, વધુ સારો અવાજ આવવા લાગશે.

Pic credit - AI

કનેક્ટિવિટી સમસ્યાઓને કારણે પણ અવાજ નથી આવતો . આથી ઇયરબડ્સને ફરીથી ફોન સાથે કનેક્ટ કરો.

Pic credit - AI

જો ઉપરોક્ત ટિપ્સથી અવાજ ન આવી રહ્યો હોય, તો ઇયરબડ્સને સર્વિસ સેન્ટરમાં બતાવો.

Pic credit - AI