05 March 2024

આજે જાણો મોરના બચ્ચાના જન્મ વિશે જાણો

(Credit Source : Social Media)

મોર જંગલના ખૂબ જ સુંદર પક્ષીઓમાંથી એક છે

એ એટલું સુંદર હોય છે કે તેને જોતા આંખો થાકતી જ નથી

પણ તમે ક્યારેય વિચાર્યું છે કે મોર કેટલા દિવસમાં જન્મે છે?

તેનો જવાબ લગભગ જ કોઈને ખબર હશે

જાણીને નવાઈ લાગશે કે મોર ખૂબ જ ઓછા સમયની અંદર જન્મ લે છે

 લગભગ 28-30 દિવસની અંદર મોર ઈંડામાંથી બહાર નીકળે છે

મોર લગભગ 15 વર્ષ સુધી જીવતા રહેવા માટે સક્ષમ હોય છે

મોરનું વૈજ્ઞાનિક નામ 'પાવો ક્રિસ્ટેટસ' છે