દિવ્યાંકા ત્રિપાઠી દહિયા હાલ ચર્ચામાં છે

17 : April

Photo : Instagram

દિવ્યાંકા અને વિવેકે જુલાઈ 2016માં લગ્નના બંધનમાં બંધાયા હતા

17 : April

Photo : Instagram

બંનેના લગ્નને 9 વર્ષ થયા છે

17 : April

Photo : Instagram

9 વર્ષ પછી દિવ્યાંકા ત્રિપાઠીથી અલગ થઈ રહ્યો છે વિવેક દહિયા? 

17 : April

Photo : Instagram

 હાલમાં જ એવા સમાચાર સામે આવ્યા છે કે બંને છૂટાછેડા લઈને અલગ થઈ રહ્યા છે

17 : April

Photo : Instagram

આ અંગે વિવેક દહિયાએ ખુલાસો કર્યો છે

17 : April

Photo : Instagram

વિવેક દહિયાએ કહ્યું હું અને દિવ્યાંકા ખુબ હસી રહ્યા હતા

17 : April

Photo : Instagram

વિવેક દહિયાએ આ સમાચારને એકદમ ખોટા કહ્યા છે

17 : April

Photo : Instagram

તમને જણાવી દઈએ કે વિવેક અને દિવ્યાંકા ટીવી શો યે હૈ મોહબ્બતેના સેટ પર મળ્યા હતા

17 : April

Photo : Instagram

 બંનેએ થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ લગ્ન કરી લીધા હતા

17 : April

Photo : Instagram