10 october 2024

ગંદુ અને પીળુ પડી ગયેલુ મોબાઈલ કવર મિનિટોમાં થઈ જશે સાફ, બસ કરી લો આ કામ

Pic credit - gettyimage

મોબાઇલ કવરની ગમે તેટલી ડિઝાઇન બજારમાં આવે, પણ ટ્રાન્સપેરેન્ટ ફોન કવરનો ટ્રેન્ડ ક્યારેય ઓછો થતો નથી.

Pic credit - gettyimage

તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે તેમાં મોબાઈલનો અસલી લુક દેખાય છે.

Pic credit - gettyimage

આવી સ્થિતિમાં જો તમારા મોબાઈલનું કવર લાંબો સમય યુઝ કરતા પીળુ કે ગંદુ થઈ ગયુ છે? તો ચાલો જાણીએ કેવી રીતે સાફ કરવુ

Pic credit - gettyimage

મોબાઈલના બેક કવરને સાફ કરવા માટે ટૂથપેસ્ટ અને મીઠાનો ઉપયોગ કરો, પહેલા ટૂથપેસ્ટ લગાવો અને પાણીમાં ભીનું કરી કવર બ્રશથી ઘસો ત્યાર બાદ મુઠું નાખી ફરી ઘસો.

Pic credit - gettyimage

મોબાઈલના કવરને વિનેગરથી સાફ કરો તેના માટે એક કપ પાણીમાં 2-3 ચમચી વિનેગર મિક્સ કરો અને કવરને પલાળી દો. ત્યારે બાદ થોડી વાર ઘસો.

Pic credit - gettyimage

 બેકિંગ સોડાથી પણ કવર સાફ કરી શકાય તેના માટે બેકિંગ સોડાને કવર પર લગાવી થોડુ પાણી છાંટો ત્યાર બાદ ટૂથબ્રશને ભીનું કરીને ફોનના કવરને ઘસો.

Pic credit - gettyimage

ડીશ સોપની મદદથી પણ મોબાઈલ કવરની પીળાશ દૂર કરી શકાય છે.  આ માટે એક કપ ગરમ પાણીમાં એક ચમચી ડીશ સોપ ઓગાળી લો.

Pic credit - gettyimage