દીપિકાનો જન્મ 6 ઓગસ્ટ 1986ના રોજ ભારતના પુણેમાં થયો હતો

28: May

Photo: Instagram

દીપિકા કક્કરના પરિવારમાં પતિ શોએબ ઇબ્રાહિમ, પુત્ર રૂહાન છે

28: May

Photo: Instagram

દીપિકા કક્કર બિગ બોસ 12ની વિજેતા પણ છે

Photo: Instagram

 દીપિકા કક્કર મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈ

Photo: Instagram

જેટ એરવેઝમાં લગભગ 3 વર્ષ સુધી ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું

Photo: Instagram

ત્યારબાદ ટીવી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી

Photo: Instagram

 દીપિકા કક્કરે 2011માં રૌનક સેમસન સાથે લગ્ન કર્યા હતા પરંતુ 2015માં અલગ થઈ ગયા હતા.

Photo: Instagram

22 ફેબ્રુઆરી 2018ના રોજ અભિનેતા શોએબ ઇબ્રાહિમ સાથે લગ્ન કર્યા

Photo: Instagram

દીપિકા કક્કરને એક દીકરો રૂહાન છે

Photo: Instagram

 દીપિકાને સ્ટેજ 2નું લીવર કેન્સર થયું છે

Photo: Instagram