તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ ચંપકલાલ ગડાની ભૂમિકામાં જોવા મળે છે

22 : May

Photo: Instagram

ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 'જેઠાલાલ'ખુબ ફેમસ છે

22 : May

Photo: Instagram

દિલીપ જોશીનો જન્મ 26 મે 1968ના રોજ પોરબંદરમાં થયો છે

22 : May

Photo: Instagram

તેની રિયલ લાઈફને લાઈમલાઈટથી દૂર રાખે છે

22 : May

Photo: Instagram

જેઠાલાલાના પરિવારમાં કોણ કોણ છે જુઓ

Photo: Instagram

દિલીપ જોશીની પત્નીનું નામ જયમાલા છે

Photo: Instagram

 રિયલ લાઈફમાં દિલીપ જોશીને બે બાળકો છે

Photo: Instagram

પુત્રીનું નામ નિયતિ જોશી અને પુત્રનું નામ રિત્વિક જોશી છે

Photo: Instagram

દિલીપ જોશીની દિકરીના લગ્ન થઈ ચૂક્યા છે

Photo: Instagram

1989માં ફિલ્મ મૈને પ્યાર કિયામાં રામુનું પાત્ર ભજવીને પોતાની અભિનય કારકિર્દી શરૂ કરી હતી

Photo: Instagram