ચહલથી છૂટાછેડા બાદ ધનશ્રીનું ગીત ચર્ચામાં, બતાવી બેવફાઈ, તો યુઝર્સે કરી ટ્રોલ
Pic credit - google
સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે.
Pic credit - google
તેમના છૂટાછેડાનો નિર્ણય 20 માર્ચે મુંબઈની બાંદ્રા હાઈકોર્ટમાં આવ્યો હતો.
Pic credit - google
લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી, યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ 22 ડિસેમ્બર 2020 ના રોજ લગ્ન કર્યા હતા
Pic credit - google
જે બાદ ગઈકાલે બન્નેના છૂટાછેડા થઈ ગયા છે અને તે જ દિવસે ધનશ્રીનું ગીત રિલીઝ થયું હતું. આ ગીત બેવફાઈ અને ઘરેલુ હિંસા પર આધારિત છે.
Pic credit - google
જોકે ધનશ્રીએ તેના નવા ગીતના કોન્સેપ્ટ વિશે કંઈ જણાવ્યું નથી, પરંતુ તે ખૂબ જ પાવરફુલ ગીત છે. તે શરૂઆતના થોડા કલાકોમાં જ યુટ્યુબની ટ્રેન્ડીંગ લિસ્ટમાં આવી ગયુ છે.
Pic credit - google
ગીતના બોલ દેખાજી દેખા મૈને અપનો કા રોના દેખા, ગૈરો કે બિસ્તર પે, અપનો કા સોના દેખા છે, જેના લિરિક્સ જાનીએ લખ્યા છે.
Pic credit - google
એક સીનમાં પતિ મિત્રની સામે પત્નીને થપ્પડ મારે છે. ત્યારપછી બીજા સીનમાં તે તેની સામે એક મહિલા સાથે ઈન્ટિમેટ થઈ જાય છે.
Pic credit - google
હવે આવું ગીત ચહલ અને ધનશ્રીના છૂટાછેડાના દિવસે રિલીઝ થતા યુઝર્સે ધનશ્રીને ટ્રોલ કરી રહ્યા છે.