13 ડિસેમ્બર, 2024

સુરક્ષિત યાત્રા માટે દેવરાહા બાબાએ જણાવ્યો મંત્ર

દેવરાહા બાબા જેવા સંતોના ઉપદેશો અને મંત્રો જીવનમાં શાંતિ, સલામતી અને આધ્યાત્મિક ઊર્જા પ્રદાન કરે છે.

તેમણે યાત્રા પહેલા જપવા માટે એક ખાસ મંત્ર આપ્યો હતો.

આ મંત્ર વ્યક્તિને નકારાત્મક ઉર્જાથી બચાવવા અને શુભ કામના માટે મદદરૂપ માનવામાં આવે છે.

દેવરાહા બાબાએ આ મંત્ર જણાવ્યો છે, "રામ લખન મુનિ કૌશિક, સુમિરહુ કરહુ પાયન। લક્ષ લાભ લાયા સુજસ જસ, મંગલ શકુન પ્રમાન"

આ મંત્ર બોલ્યા બાદ તમે જે કાર્ય માટે જાઓ છો તે કરી સિદ્ધ થઈ જાય છે.

ઘરેથી ક્યાંય પણ જવા નિલકળો એટલે ત્યાં પહોંચ્યા બાદમંત્ર જપવાનો છે.

જે તે ક્ષેત્રમાં પ્રવેસ કર્યા બાદ તમારે "પ્રબીસી નગર કી સબ કાજા, હૃદય રાખી કોસલપુર રાજા" આ મંત્રનો જપ કરવાનો છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.