કેન્સરની ગાંઠને ઓળખવા માટે આટલુ ખાસ ધ્યાન રાખો

21 March 2025

By: Mina Pandya

શરીરમાં કોઈ જગ્યાએ અચાનક કોઈ ગાંઠ વિકસીત થવા લાગે અને તેમાં વૃદ્ધિ થતી હોય તો તે કેન્સરનો સંકેત હોય છે.

By: Mina Pandya

કેન્સરની ગાંઠ સામાન્ય રીતે હાર્ડ અને સ્ટેબલ હોય છે. જ્યાર અન્ય ગાંઠો મુલાયમ અને ફરતી રહેતી હોય છે.

By: Mina Pandya

જે જગ્યાએ ગાંઠ થઈ હોય તે હિસ્સાની ચામડીના રંગમાં ફેરફાર જોવા મળે છે. એ પણ એક સંકેત  છે કે ગાંઠ કેન્સર સંબંધિત છે. 

By: Mina Pandya

શરૂઆતની અવસ્થામાં ગાંઠમાં દર્દ નથી થતુ, પરંતુ જેમ-જેમ ગાંઠ વધે છે, તેમ આસપાસની પેશીઓ પર દબાણ આવે છે. જેનાથી દુખાવો થાય છે. 

By: Mina Pandya

મહિલાઓમાં બ્રેસ્ટમાં ગાંઠ થવી એક નોર્મલ સમસ્યા છે. આ સ્થિતમાં બ્રેસ્ટનો શેપ બદલાઈ શકે છે

By: Mina Pandya

ગળામાં લસિકા ગાંઠો અથવા થાઇરોઇડમાં ગાંઠ વિકસીત શકે છે. આ પણ કેન્સરનું મુખ્ય લક્ષણ છે.

By: Mina Pandya

સ્કિન સ્કિન પર અસામાન્ય ગાંઠ કે ફોલ્લીઓ કેન્સરનું સંકેત હોઈ શકે છે. 

By: Mina Pandya

જો શરીરમાં કોઈ અસામાન્ય ગાંઠ અનુભવાય છે, તો ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેન્સર શોધવા માટે વિવિધ પરીક્ષણો અને તપાસ કરવામાં આવે છે

By: Mina Pandya