Welcome Mommy, અનંત રાધિકાના લગ્ન માટે Jio સેન્ટર પહોંચી દીપિકા પાદુકોણ

12 July, 2024

અભિનેત્રી દીપિકા પાદુકોણ અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા મુંબઈ પહોંચી હતી.

અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે આજીવન લગ્નના બંધનમાં જોડાવા તૈયાર છે.

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નની જાનમાં પિતા મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ જોરશોરથી ડાન્સ કર્યો હતો.

આ દરમિયાન શાહરૂખ ખાન પણ તેની સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો.

દિપીકા પાદુકોણ પણ jio સેન્ટર પહોંચી હતી.

બીજી તરફ અભિનેતા રણવીર સિંહ અનંતના લગ્નની જાનમાં જોરદાર ડાન્સ કરતો જોવા મળ્યો હતો.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટુંક સમયમાં એકબીજા સાથે લગ્ન કરીને કાયમ માટે એકબીજાના બની જશે.