3 july 2025

દયાબેનનું ટ્રાન્સફોર્મેશન ! 2 બાળકોની મા બની આટલી બદલાઈ ગઈ, ફેન્સ ચોંકી ગયા

Pic credit - google

તારક મહેતા શો 17 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. પરંતુ શોમાં દયાબેન એટલે કે દિશા વાકાણીની એક ઝલક જોવા આજે પણ લોકો આતુર છે.

Pic credit - google

દિશાએ 2017માં તેની પહેલી પ્રેગ્નન્સી દરમિયાન મેટરનિટી લીવ લીધી હતી. ત્યારથી તે શોમાં પાછી ફરી નથી, જે બાદ તે તે બીજી વખત પણ માતા બની છે.

Pic credit - google

દિશા સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી. કે તે જાહેર કાર્યક્રમોમાં પણ જોવા મળતી નથી.

Pic credit - google

જોકે આ વચ્ચે દિશાનો લેટેસ્ટ લુક સામે આવ્યો છે. બે બાળકોની માતા બન્યા પછી, તે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હવે તેને ઓળખવી પણ મુશ્કેલ બની છે

Pic credit - google

તસવીરમાં અભિનેત્રી ગુજરાતી સાડીમાં જોવા મળી રહી છે. તેના લુકને જોઈને એવું લાગે છે કે તે કોઈ ફંક્શનમાં ગઈ હતી.

Pic credit - google

દિશાના ચેહરો પહેલા કરતા સંપૂર્ણપણે બદલાઈ ગયો છે, તેની સાથે તેની દીકરી પણ જોવા મળી રહી છે.

Pic credit - google

દિશા હસતી કેમેરા સામે પોઝ આપી રહી છે. તે એક સામાન્ય પરિણીત મહિલા જેવી લાગે છે.

Pic credit - google

દિશા વાકાણીની આ ઝલક જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Pic credit - google