05 March  2024

Photo : Instagram

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ 7 માર્ચથી રમાશે

05 March  2024

Photo : Instagram

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ ધર્મશાળામાં રમાશે

05 March  2024

Photo : Instagram

 ભારતે પ્રથમ મેચ હાર્યા બાદ 3-1ની સરસાઈ મેળવી લીધી છે

05 March  2024

Photo : Instagram

ભારત ધર્મશાળામાં પાંચમી ટેસ્ટ જીતી લેશે તો સિરીઝ પર 4-1 કબજો કરશે

05 March  2024

Photo : Instagram

 આ ખેલાડીને પાંચમી મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે 

05 March  2024

Photo : Instagram

દેવદત્ત પડિક્કલને આ મેચમાં રમવાની તક મળી શકે છે

05 March  2024

Photo : Instagram

ટીમ ઈન્ડિયા હવે છેલ્લી ટેસ્ટ માટે તૈયાર છે

05 March  2024

Photo : Instagram

કેપ્ટન રોહિત શર્મા સિનિયર ખેલાડીઓને આરામ આપી શકે છે

05 March  2024

Photo : Instagram

 નવા ખેલાડીઓને તક આપી શકે છે