04 March  2024

Photo : Instagram

 પેટ કમિન્સ IPLનો સૌથી મોંઘો કેપ્ટન છે

04 March  2024

Photo : Instagram

IPL 2024 પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે

04 March  2024

Photo : Instagram

હૈદરાબાદે 17મી સીઝન માટે પેટ કમિન્સને નવો કેપ્ટન બનાવ્યો છે

04 March  2024

Photo : Instagram

હૈદરાબાદે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને લખ્યું, "અમારો નવો કેપ્ટન પેટ કમિન્સ"

04 March  2024

Photo : Instagram

 કમિન્સ પહેલા આ પદ પર એડન માર્કરમનું સ્થાન હતું

04 March  2024

Photo : Instagram

 ગત્ત સિઝનમાં એડન માર્કરમ ટીમનો કેપ્ટન હતો

04 March  2024

Photo : Instagram

પેટ કમિન્સને સનરાઈઝર્સ હૈદરાબાદે 20.5 કરોડમાં ખરીદ્યો છે

04 March  2024

Photo : Instagram

જો પેટ કમિન્સ IPLમાં અંદાજે 14 મેચ રમે તો,દરેક મેચની ફી અંદાજે 1.5 કરોડ રૂપિયા હશે

04 March  2024

Photo : Instagram

પેટ કમિન્સ 3 વર્ષનો હતો ત્યારે તેની આંગળી દરવાજામાં કપાઈ ગઈ હતી

04 March  2024

Photo : Instagram

  કપ્તાની હેઠળ કમિન્સે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ 2023માં ચેમ્પિયન બનાવ્યું હતું