Photo : Twitter

10 March  2024

આઈપીએલ દુનિયાની સૌથી મોટી ટી 20 લીગ છે

Photo : Twitter

10 March  2024

ચાહકો આઈપીએલ 2024 શરુ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

Photo : Twitter

10 March  2024

આજે જાણીશું આઈપીએલમાં સદી ફટકારવામાં રોહિત આગળ કે વિરાટ

Photo : Twitter

10 March  2024

વિરાટ કોહલીએ આઈપીએલમાં 237 મેચ રમી છે

Photo : Twitter

10 March  2024

વિરાટ કોહલીએ 7263 રન બનાવ્યા છે

Photo : Twitter

10 March  2024

આઈપીએલમાં વિરાટ કોહલીએ 50 અડધી સદી અને 7 સદી ફટકારી છે

Photo : Twitter

10 March  2024

રોહિત શર્માએ અત્યારસુધી 243 આઈપીએલ મેચ રમી છે

Photo : Twitter

10 March  2024

આ દરમિયાન  કુલ 6211 રન બનાવ્યા છે

Photo : Twitter

10 March  2024

રોહિત શર્માએ 42 અડધી સદી અને 1 સદી ફટકારી છે

Photo : Twitter

10 March  2024

આઈપીએલમાં સદી મામલે રોહિત શર્મા વિરાટ કરતા ખુબ પાછળ છે