દિવસ દરમિયાન કેટલી ચા પીવી જોઈએ?

Pic credit - freepik.com

By: Mina Pandya

24 June 2025

 ચા, ખાસ કરીને ગ્રીન ટી, બ્લેક ટી, અથવા હર્બલ ટી, વિશ્વભરમાં એક લોકપ્રિય પીણું છે, જે સ્વાસ્થ્ય લાભો તેમજ સ્વાદ પ્રદાન કરે છે.

Pic credit - freepik.com

By: Mina Pandya

પરંતુ દિવસ દરમિયાન કેટલી ચા પીવી હેલ્ધી હોય છે. જે અનેક કારણો પર નિર્ભર કરે છે. જેવી રીતે ચાનો પ્રકાર, વ્યક્તિનું સ્વાસ્થ્ય અને તેમા ઉમેરવામાં આવેલા તત્વો

Pic credit - freepik.com

By: Mina Pandya

વિશેષજ્ઞો અનુસાર, સરેરાશ  સ્વસ્થ વ્યક્તિએ 2-3 કપ ચા (લગભગ 200 મિલી પ્રતિ કપ) દિવસમાં પીવાથી કોઈ નુકસાન થતુ નથી અને ફાયદાકારક છે. 

Pic credit - fFreepik

By: Mina Pandya

ગ્રીન ટી માં રહેલા એન્ટીઓક્ટીડેન્ટ્ (જેવા કેટેચિન) હ્રદય સ્વાસ્થ્ય,મેટાબોલિઝમ અને કેન્સરથી બચવામાં મદદ કરે છે. 

Pic credit - fFreepik

By: Mina Pandya

બ્લેક ટી, હર્બલ ટી તણાવ ઓછો કરવામાં મદદ કરે છે. 

Pic credit - fFreepik

By: Mina Pandya

જો કે વધુ માત્રામાં ચા પીવી હાનિકારક થઈ શકે છે. વધુ ચા પીવાથી તેમા રહેલા કેફિનથી ઊંઘ ઓછી આવે છે. ચિંતા અને પેટની સમસ્યા થઈ શકે છે. 

Pic credit - freepik.com

By: Mina Pandya